Compartir
Mahan Banne ki Kala in Gujarati (en Gujarati)
Dale Carnegie (Autor)
·
Diamond Pocket Books Pvt Ltd
· Tapa Blanda
Mahan Banne ki Kala in Gujarati (en Gujarati) - Dale Carnegie
Libro Nuevo
Importado
Envío: 17 a 22 días háb.
$ 96.332$ 48.166
Costos de importación incluídos en el precio ✅
Reseña del libro "Mahan Banne ki Kala in Gujarati (en Gujarati)"
ડેલ કારનેગીની વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક "મહાન બનવાની કળા' (Develop Self- Confidence, Improve Public Speaking)'' તમને સંઘર્ષોનો સામનો કરવામાં અને એમના પર જીત મેળવવામાં તમારી મદદ ક૨શે અને તમારા જીવનને સમૃદ્ધ બનાવશે. આ પુસ્તક સૈદ્ધાંતિક નથી, ના તો ઉપદેશ કે દાર્શનિક પ્રવચન આપે છે. આ પુસ્તક તમારા જ જેવાં લોકોના વર્ષોના અનુભવનો નિચોડ છે, જેમણે આને લાગુ કર્યું અને પોતાના જીવનને સંતુષ્ટિદાયક, પુરસ્કારદાયક, સાર્થક તેમજ બહુધા રોમાંચક જીવનમાં બદલી લીધું.આ પુસ્તકને વાંચીને એને પોતાના બુકકેસમાં જના સજાવતાં, બલ્કે આ પુસ્તકનો વધારેમાં વધારે લાભ લો. એના માટે તમારે એક યોજના બનાવવી જોઈએ, જેથી તમે વાંચેલી વસ્તુઓને લાગુ કરી શકો. આ પુસ્તકનો દરેક અધ્યાય વાંચતા સમયે સ્વ-આકલનની સૂચિઓ લો, પોતાની વિશિષ્ટ જરૂરિયાતોને ઓળખો અને પછી આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં લાગુ કરો. એ અવધારણાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો, જે તમારી જરૂરિયાતોના માન કરતાં વિશિષ્ટ હોય અને એક લેખિત યોજના બનાવો કે, તમે આને કેવી રીતે લાગુ કરશો. આ માત્ર શરૂઆત છે. તમારે એમને પોતાની જીવનશૈલીમાં સામેલ કરવું પડશે. સમય-સમય પર પોતાની યોજનાની સમીક્ષા કરો, જેથી તમે જૂની આદતોમાં લપસવાથી બચી જાઓ.
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
Todos los libros de nuestro catálogo son Originales.
El libro está escrito en Gujarati.
La encuadernación de esta edición es Tapa Blanda.
✓ Producto agregado correctamente al carro, Ir a Pagar.